UPSC, GPSC, PI, STI, Dy.S.O, RFO વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓની Prelim અને Mains Exam માટે ઉપયોગી પુસ્તક.
પુસ્તકની વિશેષતાઓ –
• સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમના અનુરૂપ પ્રામાણિક, ગુણવત્તાસભર અને એકદમ સરળ
ગુજરાતી ભાષામાં સમજૂતી.
• દરેક પ્રકરણના અંતમાં વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રિલિમ્સના પ્રશ્નોનો સમાવેશ અને
• UPSCની મુખ્ય પરીક્ષામાં 1988થી 2022 સુધી પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ.
• બજેટ અને આર્થિક સર્વેની છણાવટભરી માહિતીની સમજૂતીનો સમાવેશ.
• વિવિધ ક્ષેત્રોથી સંબંધિત કમિટીઓની રિપોર્ટની તથ્યાત્મક અને વિશ્લેષણાત્મક સમજૂતીનો સમાવેશ.
• નીતિ આયોગની વિવિધ રિપોર્ટોની વિશ્લેષણાત્મક સમજૂતીનો સમાવેશ.
Reviews
There are no reviews yet.