Sale!

Bhartiya Arthtantra Economy Std 6-12 | NCERT GCERT Yuva Upnishad

240.00

પુસ્તકની વિશેષતાઓ
० ગુજરાતી ભાષામાં  સૌપ્રથમ વાર 4 આધારભૂત સ્રોતો NCERT (Old & New), GCERT, NIOS, TNTESC આધારિત પુસ્તક.
0 માત્ર NCERT, માત્ર GCERT તેમજ માત્ર NIOS અને TNTESCમાં આપેલ માહિતીની અલગ- અલગ કોડિંગ દ્વારા રજૂઆત.
૦ એકથી વધુ સ્ત્રોત (જેમ કે NCERT અને GCERT)માંથી મળતી માહિતીને કોડ વગર દર્શાવવામાં આવી છે.
૦ પુસ્તકમાં પ્રત્યેક પ્રકરણ માટે GCERT, NCERT અને તમિલનાડુ બોર્ડના અધતન આવૃત્તિના પાઠયપુસ્તકો તેમજ NIOSના ભારતીય અર્થતંત્રને લગતા પ્રકરણોના સંદર્ભોનો સમાવેશ.
૦ આ પુસ્તકમાં 2023-24ની નવી NCERT. 2016-17 પહેલાની જુની NCERT, ઉપરાંત COVID 19 પછી Rationalised કરેલ Syllabusમાં ડિલિટ થયેલ પ્રકરણ અને મુદ્દાઓ પણ આવરી લેવામાં આવેલ છે જેનો સંદર્ભ NCERT ની 2018-19 ની આવૃત્તિમાંથી આપવામાં આવેલ છે.
· UPSC, GPSC, GPSSB, GSSSBની પરીક્ષાને લગતા 450થી વધુ પૂછાયેલા પ્રશ્નો, સ્વ- અધ્યયન માટે 170થી વધુ વનલાઈનર પ્રશ્નો અને 160થી વધુ હેતુલક્ષી પ્રશ્નોનો દરેક પ્રકરણના અંતે સમાવેશ.
0 મેમરી ટેક્નિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 190થી વધારે ટેબલ, ચાર્ટ, નકશા અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી.
૦ આ પુસ્તકના કુલ 18 પ્રકરણોમાં ધો. 6 થી 12ના ઉપરોક્ત પાઠ્ય પુસ્તકોની પરીક્ષાલક્ષી તેમજ જરૂરી વિશેષ માહિતીનો પણ સમાવેશ.
0 GSSSB દ્વારા લેવામાં આવનાર CCEની મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ ‘ભારતીય અર્થતંત્ર’ને લગતા અદ્યતન વર્તમાન પ્રવાહના મુદ્દાઓનો પણ સમાવેશ.
પુસ્તક પરિચયનો વિડિયો અને પુસ્તકની અંદર સમાવેશ માહિતીની સમજણ માટે QR કોડ સ્કેન કરો

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat