લેટેસ્ટ આવૃત્તિ 2023🔍
📕📗 UPSC, GPSC, PI, STI, Dy.S.O, RFO વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓની Prelim અને Mains Exam માટે ઉપયોગી પુસ્તક.
પુસ્તકની વિશેષતાઓ –
• સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમ અનુરૂપ પ્રામાણિક, ગુણવત્તાસભર અને એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજૂતી
• દરેક પ્રશ્ન અંતમાં વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ પરીક્ષામાં પૂછાતા અઘરા પ્રશ્નોનો સમાવેશ અને જવાબ સ્વરૂપે નીચે આપેલ સમજૂતી.
• આ પુસ્તકમાં વિવિધ બૉક્સ, ઈમેજિસ, ગ્રાફ વગેરેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ સૈદ્ધાતિક પક્ષોથી પરિચિત થવાની સાથે સાથે તેમને વિઝયુઅલાઈઝ પણ કરી શકે કારણ કે, કોઈપણ વસ્તુ વિઝયુઅલાઈઝ કરવાથી લાંબા સમય સુધી આપણાને યાદ રહે છે.
• આ પુસ્તકની વિશેષતાઓની ચર્ચા કરીએ તો તેમ પાછલા વર્ષોમાં પૂછાયેલા UPSC, GPSC, UPPSC, RAS, MPPSC વગેરે પ્રિલિમ્સ અને મેઈન્સના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછાતા પ્રશ્નનોનો એક આઈડિયા આવે અને તે તેના અનુરૂપ આ વિષયનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યાં છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજીથી સંબંધિત સાંપ્રત ઘટનાઓને જે તે પ્રકરણમાં ઉમેરવામાં આવી છે અને ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિકો અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક પુરસ્કારોની પોઈન્ટવાઇઝ ચર્ચા કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ આપણા ગૌરવશાળી મહાનુભાવ વૈજ્ઞાનિકોથી પરિચિત થઈ તેમના અભૂતપૂર્વ કાળાથી પ્રેરિત થઈ રાડે,
• આ પુસ્તકમાં છેલ્લા ત્રણ વર્ષોના વિજ્ઞાન અને ટેક્નોલૉજીના કરન્ટ અફેર્સ (સાંપ્રત ઘટનાઓ) આધારિત અભ્યાસ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ પ્રશ્નોના બદલાતા ટ્રેન્ડને જાણી શકે અને તેના અનુરૂપ પોતાના અભ્યાસને વધુ સચોટ અને કારગર બનાવી શકે.
✉️આખા ગુજરાતમાં ફ્રી કુરિયર સુવિધા ઉપલબ્ધ
ડેમો કોપી માટે જોઈન કરો ટેલીગ્રામ ચેનલ
📍Telegram : @Pluskart
📲Call us 7383303080
Reviews
There are no reviews yet.