Save 18%

Vanrakshak Ni Chheli Garjana Mcq Wale Publication

Original price was: ₹170.00.Current price is: ₹140.00.

Vanrakshak Ni Cheli Garjana Mcq Wale 500+ environment statement with environment current mcqs.the summary of gcert Geography 11th class.

📌 GPSC Booster ના MAK sir શ્રી મયુર મકવાણા  સર અને ગુજરાત યુનિવર્સિટીના દેવર્ષિ રાવલ  સર લાવી રહ્યા છે આપના માટે

🔥 પુસ્તક તાલુકા પ્લેસ પર નહિ પણ મળશે ઘેર બેઠાં

🧑‍✈Van Rakshakની છેલ્લી ગર્જના👮

💥તાજેતરના ગુજરાત, ભારત તેમજ વિશ્વના પર્યાવરણીય સાંપ્રત પ્રવાહોની મહત્વની વિગતો

💥બજેટમાં ઉલ્લેખીત પર્યાવરણીય યોજનાઓની માહિતી

💥પર્યાવરણને લગતાં તાજેતરના મહત્વનાં પ્રાદેશિક, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મિશન,બેઠક,કોન્ફરન્સ, ની છણાવટ

💥GCERT ના ધોરણ 11 ભૂગોળના પાઠ્યપુસ્તકનો સારાંશ

💥ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ, GCERT તથા NCERTના ભૂગોળ તેમજ પર્યાવરણના પુસ્તકોનો આધાર રૂપ MCQs

💥પર્યાવરણ તેમજ ભૂગોળને લગતાં 500 + વિધાનવાળાં વાક્યો તથા જોડકાંરૂપી MCQs

➡️MRP: ₹ 170/-

➡️ Discounted Price
      with Courier  : ₹. 149

➡️ ડેમો કોપી જોવા માટે અહીં ક્લિક કરો👇

 

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.