TET – 1 પરિક્ષાની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની બુક
પ્રકાશન TET: નોલેજ પાવર પ્રકાશન
TET-1 પરિક્ષા ની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની ૨૦૨૩ ની લેટેસ્ટ આવૃતિ પ્રસિધ્ધ થઇ ગઇ છે.
આ બુકની ખાસિયતો :::::
ટેટ- 1 પરિક્ષા ની સંપૂર્ણ તૈયારી માટે બેસ્ટ બુક.
આ બુક સંપૂર્ણ સિલેબસ મુજબ બનાવેલ છે.
પ્રેકટીસ માટે અગાઉની TET-1 પરિક્ષા ના 4 પ્રશ્ન પેપરો સોલ્યુશન સહિત મૂકેલ છે.
આ બુક મા સિલેબસ મુજબ તમામ મુદ્દાઓ સમાવવાનો પૂરો પ્રયત્ન કરેલ છે. જેના માટે 704 પેજ ની દળદાર બુક બનાવેલ છે.
આ બુકમાં તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપેલ છે. ઉપરાંત અગત્યના વન લાઇનર પ્રશ્નો પણ મૂકેલ છે.
પ્રજ્ઞા અભિગમ ધોરણ 1 અને 2 તેમજ ધોરણ 3 થી 5 ના નવા પાઠ્યપુસ્તકોના વિષયવસ્તુના મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ કરેલ છે.
હાલમાં પ્રાથમિક શાળામાં ચાલતા કાર્યક્રમોની વિસ્તૃત માહિતી નો સમાવેશ.
આ બુકની અનુક્રમણિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
આ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ માટે અનુક્રમણિકા મૂકેલ છે. જે જોઇ લેવી.