આ બુક તમને લખતા અને અંગ્રેજી વાંચતા કરી દેશે એ નક્કી છે આ કોર્સ શબ્દ અને વાક્યો શીખવામાં મદદ કરશે
આપણામાંથી 12 પાસ,ગ્રેજ્યુએટ થયા પછી શુદ્ધ અંગ્રેજી બોલી શકતા નથી અથવા અટકીને બોલે છે જે ખરાબ લાગે છે અને કોઈ પ્રસંગ કે ઇન્ટરવ્યૂ માં અટકી પડે છે અને એકદમ ખરાબ ઇમ્પ્રેશન પડે છે
આ પુસ્તક થી સામાન્ય વિધાર્થી,કર્મચારી અને વેપારી થોડા સમયમાં અંગ્રેજી kadkada બોલી શકે છે આ પુસ્તક ને 9 ભાગ માં વહેંચાયું છે એ પણ 60 દિવસ માં .દરેક ભાગ તમારી વાર્તાલાપ ને પ્રભાવી બનાવે છે અને બોલવાની સરળ પદ્ધતિ બતાવે છે આઠમા ભાગમાં સ્મૃતિ ટિપ્સ છે જે તમને મેમરી પાવર મજબૂત બનાવે જેથી વધુ શબ્દ સંગ્રહ થાય,વાક્ય બનાવવામાં સરળતા રહે,અને અટક્યા વગર વાતચીત થઈ શકે ખાસ કરીને આ બુક ગુજરાતી મીડિયમમાં ભણનારા દરેક વ્યક્તિ ને ઉપયોગી થશે સાથે VCD પણ Free છે તેમા આવશ્યક પ્રેરણાદાયક જાણકારી આપવામાં આવી છે તમે જુઓ,સાંભળો,વાંચો અને પૂરેપૂરો લાભ મેળવો આ બુક વાંચી હું એટલું કહું તમે બીજા 10 જણ ને આ Book વાંચવાનું કહેશો
51 લાખ કોપી સેલ થવી કોઈ નાની મોટી વાત નથી
અંગ્રેજી બોલતા,લખતા શીખશો ગ્રામર,ટ્રાન્સલેશન,અભિનંદન,આભાર,શુભકામનાઓ,દુઃખ વગેરે પ્રગટ કરતા આવડશે શબ્દરચના અને શબ્દભંડાર,અનુવાદ,વાતચીત,શબ્દકોશ બધું તમને એકદમ ફાવશે