🔥 Available Now 🔥
🚔👮 PSI/ASI/Constable વનલાઈનર બુક
📚 PSI-ASI અને કોન્સ્ટેબલની પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવવા માટેનું એકમાત્ર પુસ્તક.
🔹 આ પ્રશ્ન સંગ્રહમાં આગામી પોલીસ ભરતીની પરીક્ષાઓના એડવાન્સ લેવલને ધ્યાનમાં રાખીને 9000+ પ્રશ્નો-જવાબનો સમાવેશ.
🔸 સિલેબસના તમામ વિષયો જેમ કે જનરલ નોલેજ,IPC, CRPC એવિડન્સ એક્ટ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સામાન્ય વિજ્ઞાન, કમ્પ્યુટર, ગણિત, રીઝનીંગ, ઇતિહાસ રમત-ગમત, બંધારણ અને ભૂગોળનો સમાવેશ.
🔹 6 મહિનાના કરંટ અફેરનો સમાવેશ.
🔸 મર્યાદિત સમયમાં વિગતવાર અભ્યાસ ક્રમનું ઝડપી પુનરાવર્તન માટે અત્યંત ઉપયોગી પુસ્તક.
👮 હવે તો એક જ લક્ષ્ય : ખાખી
નોંધ. આ વેબસાઇટ પરથી મંગાવેલ તમામ પુસ્તક કુરિયર દ્વારા મોકલવામાં આવે છે. જે સરનામા પર કુરિયર સર્વિસ ઉપલબ્ધ હશે તે જ સરનામા પર ડિલિવરી મળશે, જ્યાં કુરિયર સર્વિસ ઉપલબ્ધ નહી હોય (જેમકે અંતરિયાડ ગામડાઓમાં) ત્યાં નજીકના કુરિયર ઑફિસેથી કુરિયર મેળવવાનું રહેશે.
Reviews
There are no reviews yet.