Sale!

Paryavaran Environment Std 6-12 | NCERT GCERT Yuva Upnishad

249.00

  • ગુજરાતી ભાષામાં NCERT, GCERT, NIOS, TNTESC આધારિત રંગીન પુસ્તક.
  • NCERT, GCERT, NIOS ને TNTESCHI આપેલ માહિતીની અલગ-અલગ કલર કોડિંગ દ્વારા રજૂઆત.
  • (NCERT અને GCERT)માંથી મળતી કોમન માહિતીને કાળા કલરમાં દર્શાવવામાં આવી છે.
  • પુસ્તકમાં પ્રત્યેક પ્રકરણ માટે GCERT, NCERT, તમિલનાડુ બોર્ડ અને NIOSના અધતન આવૃત્તિના પાઠયપુસ્તકોના સંદર્ભનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • પુસ્તકમાં 2023-24ની નવી NCERT અને ભારત સરકાર દ્વારા COVID 19 પછી Syllabus Rationalised કરેલ પ્રકરણ અને મુદ્દાઓ પણ આવરી લેવામાં આવેલ છે જેનો સંદર્ભ NCERTની 2018-19ની આવૃત્તિમાંથી લેવામાં આવેલ છે.
  • ધો. 6 થી 12ના પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સમાજશાસ્ત્ર, ભૂગોળ, જીવવિજ્ઞાન વગેરે જેવા વિષયોના પાઠ્યપુસ્તકમાંથી પર્યાવરણ વિષયને લગતા મુદ્દાઓને આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે.
    21 પ્રકરણોની સરળ ભાષામાં સમજૂતી આપેલ છે.
  • સ્વઅધ્યયન માટે 300થી વધુ વનલાઈનર પ્રશ્નો, 250થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટે 200થી વધુ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • મેમરી ટેક્નિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 130થી વધુ ટેબલ, ચાર્ટ અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી આપવામાં આવી છે.
Categories: ,

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat