Save 29%

Liberty Publication Shikshak Yogyata Kasoti TET- 2 Ganit – Vigyan (Std. 6 To 8) (Latest 2023 Edition)

Original price was: ₹650.00.Current price is: ₹460.00.

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત શિક્ષક યોગ્યતા કસોટી TET – II ભાષા ( 6 TO 8 )માટે ઉપયોગી પુસ્તક

⭐લિબર્ટી TET – II ભાષા ( 6 TO 8 ) 2023⭐

👉 પુસ્તકની વિશેષતાઓ

📌 સાતમી અદ્યતન આવૃત્તિ,

📌 સંપૂર્ણ રંગીન પુસ્તક,

📌 ૬ પ્રશ્નપત્રોની ફ્રી બુકલેટ નો સમાવેશ,

📌 વિભાગ ૧ અને ૨ના અભ્યાસક્રમ માટે ઉપયોગી લિબર્ટી સહાયક,

📌 ૨૦૧૧ થી ૨૦૧૫ તથા ૨૦૧૭ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિસ્તૃત વર્ગીકરણ નો સમાવેશ,

📌 બાળ વિકાસ શિક્ષણના સિધ્ધાંતોની મુદ્દાસર માહિતીનો ચાર્ટ સ્વરૂપે સમાવેશ,

📌 ગુજરાતી – અંગ્રેજી ઉપરાંત હિન્દી – સંસ્કૃતનું વિસ્તૃત પરીક્ષાલક્ષી મટેરિયલનો સમાવેશ,

📌 સામાન્ય જ્ઞાનની મુદ્દાસર માહિતી (હેતુલક્ષી પ્રશ્નો સહીત) સમાવેશ,

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત  શિક્ષક યોગ્યતા કસોટી TET – II ગણિત  વિજ્ઞાન ( 6 TO 8 )માટે ઉપયોગી પુસ્તક

⭐લિબર્ટી TET – II ગણિત  વિજ્ઞાન ( 6 TO 8 ) 2023⭐

👉 પુસ્તકની વિશેષતાઓ

📌 સાતમી  અદ્યતન આવૃત્તિ,

📌 સંપૂર્ણ રંગીન પુસ્તક,

📌 ૬ પ્રશ્નપત્રોની ફ્રી બુકલેટ નો સમાવેશ,

📌 વિભાગ ૧ અને ૨ના અભ્યાસક્રમ માટે ઉપયોગી લિબર્ટી સહાયક,

📌 ૨૦૧૧ થી ૨૦૧૫ તથા ૨૦૧૭ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિસ્તૃત વર્ગીકરણ નો સમાવેશ,

📌 બાળ વિકાસ શિક્ષણના સિધ્ધાંતોની મુદ્દાસર માહિતીનો  ચાર્ટ સ્વરૂપે સમાવેશ,

📌 પાઠ્યપુસ્તક આધારિત “ટુ ધી પોઈન્ટ” પરીક્ષાલક્ષી મટેરિયલનો સમાવેશ,

📌 સામાન્ય જ્ઞાનની મુદ્દાસર માહિતી (હેતુલક્ષી પ્રશ્નો સહીત) સમાવેશ,

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.