Sale!

KISWA GCERT Prahar Vigyan Class 6 – 10 | Shahejad Kazi

209.00

Gcert Prahar Vigyan Dhoran 6 To 10 Kiswa Include Old And New Textbook. Latest Compilation Of Science Std 6 to 10 Useful For All Competitive Exams.

KISWA
GCERT પ્રહાર
વિજ્ઞાન
ધોરણ 6 થી 10 (નવા અને જૂના પાઠ્યપુસ્તકૉનો સમાવેશ)
વિશેષતા
જટિલ વૈજ્ઞાનિક સિદ્ધાંતોની સ્પષ્ટ અને સરળ સમજૂતી
દરેક મુદ્દામાં ચોક્કસ ક્રમબદ્ધતા
અધતન પરીક્ષા પદ્ધતિ અનુસાર તૈયાર થયેલ પુસ્તક
GCERT – વિજ્ઞાન (ધોરણ 6 થી 10)ના તમામ પ્રકરણનો નીચોડ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી પુસ્તક
સંપાદક ડૉ.શહેઝાદ કાઝી BAMS, MJMC, LL.B.

Gcert Prahar Vigyan Dhoran 6 To 10 Kiswa Include Old And New Textbook. Latest Compilation Of Science Std 6 to 10 Useful For All Competitive Exams.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat