Sale!

Gujarat No Itihas 2023 | Kiswa Publication

425.00

શહેઝાદ કાઝી દ્વારા પ્રથમ આવૃત્તિ 2023 ગુજરાત નો ઇતિહાસ

ગુજરાત ઇતિહાસની સરળ અને સ્પષ્ટ સમજૂતી.

– વર્ષ-2021 સુધીના GPSC અને GSSSB ના પૂછાયેલાં પ્રશ્નોનો સમાવેશ.

-વનલાઇનર પ્રશ્નોનો સમાવેશ.

આ પુસ્તક્માં બદલાયેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર ગુજરાતના ઇતિહાસથી સંબંધિત પ્રશ્નો તથા પ્રાચીન, મધ્યકાલીન સમયના રાજા રજવાડાં તથા ગુજરાતના છેલ્લા રાજપૂત રાજાથી લઈને ગુજરાતમાં દિલ્લી-સલ્તનત યુગ તથા ગાંધીયુગની સાથે સાથે અર્વાચીન યુગનો ઇતિહાસ પણ સચિત્ર આવરી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વિધાર્થી પુસ્તકનું પ્રેક્ટિક્સ અધ્યયન કરી કાળક્રમ મુજબ ક્યા પ્રદેશમાં કોનું શાસન હતું તે સમજી શકે તે માટે ‘નક્શા અને ગ્રીક નો પ્રયોગ પણ આ પુસ્તક્માં કરાયો છે. આ ઉપરાંત પુસ્તક્ના અંતે ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક આધારિત વનલાઇનર ક્વિઝ આપવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગુજરાત ઇતિહાસ વિષયના કેવા પ્રઝરના પ્રશ્નો પુછાય છે તેનો મહાવરો થાય તે માટે GPSC, ગુજરાત સરકારના GSSSB ની

પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જ્વાબ સહિત આપવામાં આવેલ છે. આશા રાખું છું કે આ પુસ્તક ગુજરાતના વિદ્યાર્થીઓને ઇતિહાસ વિષયમાં ઘણું સહાયકારક નીવડશે. લેખશ્રી વિક્રમભાઈ ઉપાધ્યાયને તેમના પુસ્તક “ગુજરાતનો ઇતિહાસ-એક અભ્યાસની પ્રથમ આવૃત્તિ બદલ અભિનંદન આપું છું અને આ પુસ્તક વિદ્યાર્થી મિત્રોમાં લોકપ્રિય બને તેવી શુભેચ્છા સહ..

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat