Save 30%

Maths(Ganit) By Websankul Publication

Original price was: ₹500.00.Current price is: ₹350.00.

Click here to download demo copy
Book for Maths is published by Websankul Publication and useful for maths topic. This book is written by Abhijit Gadhavi,Vishal Khodifad.

UPSC, GPSC, PI, STI, Dy.S.O, RFO વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓની Prelim અને Mains Exam માટે ઉપયોગી પુસ્તક.

Click here to download demo copy

લેટેસ્ટ આવૃત્તિ 2021🔍

📕📗 Competitive પરીક્ષાના તમામ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ બુક*

📬 આજે જ બુકિંગ કરો 📬

MRP 500
🏠ઘરે બેઠા મેળવો માત્ર 380માં* 🕑

📢📣Service સારી લાગે તો તમારા મિત્રો સુધી શેર કરવા વિનંતી🤝🤝

✉️આખા ગુજરાતમાં ફ્રી કુરિયર સુવિધા ઉપલબ્ધ

ડેમો કોપી માટે જોઈન કરો ટેલીગ્રામ ચેનલ
📍Telegram : @Pluskart

📲Call us 7383303080

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.