Save 31%

Varg 3 Na 81 PrashnPatrro Yuva Upnishad | Class 3 papaerset yuva

Original price was: ₹840.00.Current price is: ₹580.00.

This book is a comprehensive collection of 81 solved question papers for Class 3 (Junior Clerk and similar exams). Specially designed for competitive exam aspirants, it includes detailed answers and explanations for each paper, helping students understand exam patterns, improve accuracy, and boost their confidence through regular practice.

મુખ્ય વિશેષતાઓ
આ પુસ્તકમાં વર્ગ-૩ની અગાઉની પરીક્ષાના વર્ષ 2022 થી 2025ના ઓનલાઇન (50) અને ઓફલાઈન (31) એમ કુલ 81 પ્રશ્નપત્રોના 8900+ પ્રશ્નોત્તરનો સમાવેશ.
आा पुस्तङमां GSSSB, GPSSB, PSI/CONSTABLE, HIGH COURT અને વિવિધ મહાનગરપાલિકાના પ્રશ્નપત્રોનો સમાવેશ.
. આ પુસ્તકમાં વિષયવાર નવા અભ્યાસક્રમ મુજબ પુછાયેલા પ્રશ્નોનો સમાવેશ.
. નવા અભ્યાસક્રમમાં શામેલ ગુજરાતી, અંગ્રેજી વ્યાકરણ તથા ગધાર્થગ્રહણ અને સામાન્ય અભ્યાસના વિષયો જેવા કે, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, અર્થતંત્ર, વર્તમાન પ્રવાહ વગેરેના પ્રશ્નોનો સમાવેશ.
ગણિત અને રિઝનિંગ વિષયના 2950+ પ્રશ્નોનો વિગતવાર સરળ સમજૂતી અને શોર્ટકટ મેથડ સાથે સમાવેશ.
* વર્ગ-૩ની વિવિધ પરિક્ષાઓની એક સાથે તૈયારી કરતાં વિધાર્થીઓની સરળતા માટે વિવિધ પરીક્ષાના નવા અભ્યાસક્રમનો સમાવેશ.
. વિધાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે હેતુથી વર્ગ-૩ની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિશ્લેષણ.

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.