Your cart is currently empty!
Adijati Vikas Adhikari Class 2 ( TDO ) Liberty Publication
પ્રથમ અધતન આવૃત્તિ આદિજાતિ વિકાસ અધિકારી (વર્ગ-2) ભાગ-2ના 200 ગુણના સંપૂર્ણ અભ્યાસક્મનો સમાવેશ → આદિજાતિ કલ્યાણ સંબંધિત અભ્યાસક્રમમાં સમાવિષ્ટ તમામ કાયદાઓ શિક્ષણ સહિત તથા અહેવાલોનું સરળ ભાષામાં આબેહૂબ વર્ણન → ભારતમાં શિક્ષણનીતિ તથા આદિજાતિની કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ → આદિવાસી જીવન અને સંસ્કૃતિનું વિશેષ વર્ણન → આદિવાસીઓનું વસ્તી વિશ્લેષણ તથા તેમના શિક્ષણ અને સામાજિક-આર્થિક બાબતોનું સવિશેષ નિરૂપણ → લોકપ્રશાસન અને શાસનનું વર્તમાન પરિપ્રેક્ષમાં નિરૂપણ → લોકસેવામાં નીતિશાસ્ત્રનું સંબંધિત કેસ સ્ટડી સહિત વર્ણન → ભારતનું બંધારણ અને સ્થાનિક સ્વરાજનો અભ્યાસક્રમ મુજબ સમાવેશ
Description
પ્રથમ અધતન આવૃત્તિ
આદિજાતિ વિકાસ અધિકારી
(વર્ગ-2)
ભાગ-2ના 200 ગુણના સંપૂર્ણ અભ્યાસક્મનો સમાવેશ
→ આદિજાતિ કલ્યાણ સંબંધિત અભ્યાસક્રમમાં સમાવિષ્ટ તમામ કાયદાઓ શિક્ષણ સહિત તથા અહેવાલોનું સરળ ભાષામાં આબેહૂબ વર્ણન
→ ભારતમાં શિક્ષણનીતિ તથા આદિજાતિની કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ
→ આદિવાસી જીવન અને સંસ્કૃતિનું વિશેષ વર્ણન
→ આદિવાસીઓનું વસ્તી વિશ્લેષણ તથા તેમના શિક્ષણ અને સામાજિક-આર્થિક બાબતોનું સવિશેષ નિરૂપણ
→ લોકપ્રશાસન અને શાસનનું વર્તમાન પરિપ્રેક્ષમાં નિરૂપણ
→ લોકસેવામાં નીતિશાસ્ત્રનું સંબંધિત કેસ સ્ટડી સહિત વર્ણન
→ ભારતનું બંધારણ અને સ્થાનિક સ્વરાજનો અભ્યાસક્રમ મુજબ સમાવેશ
