TET-TAT 21 PAPERSET | 2011-2023 | 2375 PYQS | 2ND EDITION 2026 PUBLISHED BY YUVA UPNISHAD PUBLICATION.
પુસ્તકની વિશેષતાઓ * રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ 2011 થી વર્ષ 2023 સુધીમાં લેવાયેલ TET-TATની પરીક્ષાના 21 પ્રશ્નપત્રોનો સમાવેશ. * આ પુસ્તકમાં શિક્ષક અભિયોગ્યતા કસોટી-1 (TET-1). શિક્ષક અભિયોગ્યતા કસોટી-2 (TET-2), શિક્ષક અભિરૂચિ કસોટી-1 માધ્યમિક (TAT- S), શિક્ષક અભિરૂચિ કસોટી-1- ઉચ્ચતર માધ્યમિક (TAT – HS)ની પરીક્ષાના પ્રશ્નપત્રોનો સમાવેશ. * વિધાર્થીઓની સરળતા માટે 21 પ્રશ્નપત્રોના 2375 પ્રશ્નોનું શિક્ષક અભિયોગ્યતા, સામાન્ય જ્ઞાન, તાર્કિક અભિયોગ્યતા, ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા એમ કુલ ૬ વિષયોમાં વર્ગીકરણ તથા વિગતવાર સમજૂતીનો સમાવેશ. * શિક્ષક અભિયોગ્યતા તથા ગણિત અને રિઝનિંગના પ્રશ્નોની પાયાની સમજ માટે આકૃતિ અને ચાર્ટ દ્વારા વિશેષ સમજૂતીનો સમાવેશ. * પ્રશ્નપત્રની તાજેતરની પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ પુસ્તક. *વર્ષ 202341 TET-TAT ની પરીક્ષાનું બદલાયેલું માળખું અને અભ્યાસક્રમનો પણ સમાવેશ. * TET-2, TAT-S અને TAT-HSના પ્રશ્નપત્રોમાં માત્ર વિભાગ-1ના પ્રશ્નોનો સમાવેશ.













Reviews
There are no reviews yet.