Mahesul Talati Exam Gujarati Book 2025 Edition- World Inbox | Revenue Talati Class 3 Prelim Gujarat Subordinate Services Selection Board (GSSSB) organized-Revenue Talati 2025 with inclusion of model question papers as per the new syllabus and changes in marking.Subjects included: Gujarati, English, Constitution, Public Administration, Economy, History, Geography, Cultural Heritage, Environment, Science, Information Technology, Maths and Reasoning. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) આયોજિત મહેસૂલ તલાટી 2025 નવા અભ્યાસક્રમ અને માર્કિંગમાં ફેરફાર મુજબ આદર્શ પ્રશ્નપત્રો ના સમાવેશ સાથે .વિષયોનો સમાવેશ : ગુજરાતી,અંગ્રેજી, બંધારણ, જાહેર વહીવટ, અર્થતંત્ર, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, પર્યાવરણ, વિજ્ઞાન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, મેથ્સ અને રિઝનિંગ
Revenue (Mehsul) talati book Gujarati world in box with free paperset
Original price was: ₹600.00.₹439.00Current price is: ₹439.00.
Mahesul Talati Exam Gujarati Book 2025 Edition- World Inbox | Revenue Talati Class 3 Prelim Gujarat Subordinate Services Selection Board (GSSSB) organized-Revenue Talati 2025 with inclusion of model question papers as per the new syllabus and changes in marking.Subjects included: Gujarati, English, Constitution, Public Administration, Economy, History, Geography, Cultural Heritage, Environment, Science, Information Technology, Maths and Reasoning. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) આયોજિત મહેસૂલ તલાટી 2025 નવા અભ્યાસક્રમ અને માર્કિંગમાં ફેરફાર મુજબ આદર્શ પ્રશ્નપત્રો ના સમાવેશ સાથે .વિષયોનો સમાવેશ : ગુજરાતી,અંગ્રેજી, બંધારણ, જાહેર વહીવટ, અર્થતંત્ર, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, પર્યાવરણ, વિજ્ઞાન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, મેથ્સ અને રિઝનિંગ
Only logged in customers who have purchased this product may leave a review.
Shipping Details
Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.
Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.
'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.
ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.
વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.
જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.
અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.
For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Reviews
There are no reviews yet.