🔰 તલાટી- મંત્રી તથા જુનિયર ક્લાર્ક બુક 🔰
🏆 2022ના નવા અભ્યાસક્રમ અને નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર તૈયારી કરાયેલા પ્રશ્નપત્રો
📚5000 સંભવિત પરીક્ષાલક્ષી પ્રશ્નો
📑 50 મોડેલ પ્રેક્ટિસ પેપર
+
📝 FREE 50 OMR Sheet booklet
🔰 તલાટી-કમ-મંત્રી, જુનિયર ક્લાર્ક તથા વર્ગ – 3 સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુસ્તક
🔹 ગજરાત સરકારની વિવિધ પરીક્ષાઓ જેમ કે, તલાટી કમ મંત્રી, જુ. ક્લાર્ક, તથા વર્ગ-3ની તમામ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પસ્તક
🔸 ગજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નવા અભ્યાસક્રમને અનુલક્ષીને 50 મોડેલ પ્રશ્નોપત્રો તૈયાર કરવામાં આવ્યા છે.
🔹 આ પ્રશ્નોપત્રોમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, ગુજરાતી ભાષા અને વ્યાકરણ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ, ગણિત જેવા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ તમામ વિષયોના પ્રશ્નનો સમાવેશ.
🔸 જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, રિઝનિંગ, રમત-ગમત, ભારતનું બંધારણ, પંચાયતીરાજ, ભારત અને ગુજરાત સરકારની યોજનાઓ, અર્થતંત્ર અને આયોજન, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા વર્તમાન પ્રવાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી માટે તેમજ પરીક્ષા પૂર્વે પ્રેક્ટિસ માટે અત્યંત ઉપયોગી















Reviews
There are no reviews yet.