પુસ્તકની વિશેષતાઓ
- ગુજરાતી ભાષામાં સૌ પ્રથમવાર 4 આધારભૂત સ્ત્રોતો NCERT, GCERT, TNTESC, NIOS આધારિત રંગીન પુસ્તક.
- NCERT, GCERT, NIOS અને TNTESC જેવા અલગ અલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે તેણી વિદ્યાીઓને વલણથી મુદાઓનુ પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન બની તે હેતુથી ઉપરોક્ત તમામ આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ.
- MIX NCERT, MIX GCERT તેમજ માત્ર NIOS અને TNTESCમાં આપેલ માહિતીની અલગ-અલગ કલર કોડિંગ દ્વારા રજૂઆત
- એકથી વધુ સ્ત્રોત (જેમ કેNCERT અને GCERT)માંથી મળતી કોમન માહિતીને કાળા કલરમાં દર્શાવવામાં આવી છે.
- 1. CCE (Group A & B) રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિવિધતા * સ્વસ્થ શરીર દર્શન અને બળતણ પાક ઉત્પાદન અને વવસ્થાપન પોલીસ કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષાના નવા અભ્યાસક્રમ પ્રમાણે રસજીવોની લાક્ષણિક્તાઓ અને Hi અન્ન સ્ત્રોતોમાં સુધારણા આપણી આસપાસ થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો
- પુસ્તકમાં પ્રત્યેક પ્રકરણ માટે GCERT, NCERT અને તમિલનાડુ બોર્ડ, NIOSના અઘતન આવૃતિના પાઠયપુસ્તકોના સંદર્ભનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- પુસ્તકમાં 2023-24ની નવી NCERT અને 2018-19 પહેલાની જુની NCERT બંનેના સંદર્ભનો સમાવેશ. આ ઉપરાંત સરકાર દ્વારા COVID 19 પછી SYLLABUSH RATIONALISED કરેલ પ્રકરણ અને મુદ્દાઓ પણ આવરી લેવામાં આવેલ છે જેનો સંદર્ભ NCERTની 2018-19 ની આવૃત્તિમાંથી લેવામાં આવેલ છે.
- ધો. 6 થી 12ના પાઠયપુસ્તક મુજબ જરૂરો વિશેષ માહિતી આવરી લેવામાં આવી છે.
- 160થી વધુ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા મુદ્દાઓનો પ્રકરણવાર સમાવેશ.
- આ પુસ્તકમાં 27 પ્રકરણોની સરળ ભાષામાં સમજૂતી આપેલ છે.
- સ્વઅધ્યયન માટે 1140થી વધુ વનલાઈનર પ્રશ્નો, 920થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવસ માટે 493 હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- મેમરી ટેકિનેક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 270થી વધુ ટેબલ, ચાર્ટ અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી
Reviews
There are no reviews yet.