PSI, ASI કોન્સ્ટેબલ, બિન સચિવાલય ક્લાર્ક, રેવન્યુ તલાટી, સચિવાલય ઑફિસ આસિસ્ટન્ટ, પંચાયત કમ મંત્રી, વર્ગ-૩ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક.
પુસ્તકની વિશેષતાઓ
• વિજ્ઞાનની શાખા, વિજ્ઞાન દિવસ, વૈજ્ઞાનિક સાધનો અને તેના ઉપયોગો, વિજ્ઞાનની શોધ અને શોધક.
• જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન
• બ્રહ્માંડ
• અવકાશ વિજ્ઞાન અને આધુનિક ટૅક્નૉલૉજી
• દરેક વિભાગના મહત્ત્વના મુદ્દાની આકૃતિ સાથે રજૂઆત
• અગાઉની પરીક્ષામાં પુછાયેલા અને પરીક્ષામાં પૂછી શકાય તેવા ૧૫૦૦ પ્રશ્નોનો સમાવેશ (જવાબો સાથે)
• ૨૦૧૯-૨૦૨૦ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના કરન્ટ અફેર્સ આધારિત અભ્યાસ પ્રશ્નો
• ભારતના મહિલા વિજ્ઞાનીઓ
• નૉબેલ પુરસ્કાર વિજેતાઓ
• પાંચ મોડેલ પ્રશ્નપત્રો (જવાબ સહિત)
Reviews
There are no reviews yet.