Sale!

Psi Paper 2 Gujarati-English Varnatmak – Yuva Upnishad

250.00

  • મુખ્ય પરીક્ષાઓમાં પૂછાતા પ્રશ્નો અને બદલાતા જતા અભ્યાસક્રમને કેન્દ્ર સ્થાને રાખી તૈયાર કરેલ પુસ્તક.
  • આ પુસ્તકમાં PSIની પરીક્ષાના નવા અભ્યાસક્રમ મુજબ મુખ્ય પરીક્ષાના પેપર-2માં સમાવવામાં આવેલ ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલના તમામ મુદ્દાઓનો સમાવેશ.
  • ગુજરાતી ભાષા કૌશલ અંતર્ગત નિબંધ, સંક્ષેપીકરણ, ગધસમીક્ષા, અહેવાલ લેખન, પત્રલેખનનો સમાવેશ. 
  •  English Language Skill અંતર્ગત Precis Writing, Comprehension, Translation (Gujarati To English) નો સમાવેશ.
  •  ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલના 140થી વધુ આદર્શ જવાબો, 50થી વધુ માઇન્ડ મેપ, 50 મહાવરા માટેના પ્રશ્નો તેમજ 110થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ. 
  •  વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અગત્યના મુદ્દાઓ જેમ કે, લેખનમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો, આદર્શ જવાબ અને તેની રૂપરેખા (માઈન્ડમેપ) આપવામાં આવ્યા છે.
  • સંક્ષેપીકરણ અને ગધસમીક્ષાની અગત્યના શબ્દભંડોળ સાથે રજૂઆત તેમજ ભાષાંતર માટે વ્યાકરણના નિયમો આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. 
  •  GPSC વર્ગ-1/2, Dy.So., STI, PI, ચીફ ઓફિસર વગેરેની મુખ્ય પરિક્ષામાં પૂછાયેલા અગત્યના વર્ણનાત્મક પ્રશ્નોના આદર્શ જવાબો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat