Sale!

Power Of Positive Thinking (Gujarati) R R Sheth

250.00

Power Of Positive Thinking,The In Gujarati (2023 Edition) I All Time Bestseller Self-Help And Motivational Book Power Of Positive Thinking (Gujarati Translation) By: Norman Vincent Peale પાવર ઓફ પોઝિટિવ થિન્કિંગ – નોર્મન વિન્સેન્ટ પીલ જિંદગીમાં સફળ થવા ઈચ્છો છો? આ પુસ્તક તમારી જિંદગીને ધરમૂળથી બદલી નાખશે અને તમારી જિંદગીને નવી જ દિશા મળશે . તમારી જાતમાં અને તમે જે કાંઈ કરો તેમાં શ્રધ્ધા ધરાવો નવી શક્તિ અને નિર્ણયાત્મકતાનો વિકાસ કરો તમારા ધ્યેયને હાંસલ કરવા માટેની તાકાત જન્માવો ચિંતાની આદત છોડો અને હળવાફૂલ બનો. તમારા અંગત અને વ્યવસાયિક સંબધોને નવું રૂપ આપો. તમારા સંજોગો પર કાબૂ મેળવો. તમારાં વ્યક્તીત્વનો સર્વાંગી વિકાસ કરો.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat