Save 31%

POLICE CONSTABLE PART-B (MARKS-120 ) | 1ST EDITION 2026 YUVA UPNISHAD FOUNDATION

Original price was: ₹600.00.Current price is: ₹415.00.

વર્ષ 2025-26માં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા જાહેર થયેલ પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) પરીક્ષાના માળખાનાPart-B (120 ગુણ) ને આવરી લેતું પુસ્તક. પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાના માળખાના Part-Bના ભારતીય બંધારણ, ગુજરાત અને ભારતનો ઇતિહાસ, વારસો અને ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, સામાન્ય જ્ઞાન વિષયોના મુદ્દાઓનો એક જ પુસ્તકમાં સમાવેશ. આ પુસ્તકમાં સામાન્ય જ્ઞાન વિષય હેઠળ ગુજરાત, ભારત અને વિશ્વનો સામાન્ય પરિચય, વિશ્વનો ઈતિહાસ અને ભૂગોળ, રમત જગત, પુરસ્કાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવા પ્રકરણોનો સમાવેશ. આ પુસ્તકમાં જે તે મુદ્દાઓને સંલગ્ન વર્તમાન પ્રવાડની માહિતીનો સમાવેશ. આ પુસ્તકમાં વર્ષ 2025માં લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાના Part-Bના પ્રશ્નોનું પ્રકરણવાર અને વિષયવાર વિશ્લેષણ આપવામાં આવ્યું છે. 500થી વધુ ચાર્ટ, ટેબલ તથા આકૃતિઓનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને સરળ સમજૂતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.