આ પુસ્તક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ આયોજિત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે અતિ મહત્વપૂર્ણ છે.
આ પુસ્તકમાં વર્ષ 2024માં બદલાયેલા અભ્યાસક્રમ અનુસાર ભાગ-1 અને 2 નો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવેલ છે.
આ પુસ્તકની સાથે સામાન્ય જ્ઞાન સંબંધિત અન્ય મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરતી બુકલેટ ફ્રી આપવામાં આવે છે.
આ પુસ્તકમાં સમાવિષ્ટ વિષયો :
- Reasoning and Data Interpretation
- Quantitative Aptitude
- કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેગ્વેજ
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- ભારતીય બંધારણ
- પંચાયતી રાજ
- ગુજરાતનો ઈતિહાસ
- ભારતનો ઈતિહાસ
- ગુજરાતની ભૂગોળ
- ભારતની ભૂગોળ
- ગુજરાતનો વારસો
- ભારતનો વારસો
- ભૌતિક તથા વિશ્વની ભૂગોળ
- ગુજરાતનો પરિચય
- ભારતનો પરિચય
- વિશ્વનો પરિચય
- રમતગમત
- મહત્વના રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય દિવસો
- રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય પુરસ્કારો
- વૈશ્વિક સંસ્થાઓ
Reviews
There are no reviews yet.