પુસ્તકની વિશેષતાઓ
૭ આ પુસ્તકમાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી GPSCની પરીક્ષા ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી SSC, રેલવે, બેંકની પરીક્ષાઓના સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના અભ્યાસક્રમના ગણિત વિષય સંબંધિત વિસ્તૃત માહિતી સાથેના 43 પ્રકરણોનો સમાવેશ
૦ આંકડાકીય સરવાળો, ગણિતની પાયાની સમજ, ભાગાકારના નિયમો, ઘેડ (RACE), માહિતીનો પર્યાપ્તતા, યામ ભૂમિતિ જેવા નવા પ્રકરણોનો સમાવેશ.
૦ આ પુસ્તકમાં ટકાવારી, સંખ્યાપદ્ધતિ, માહિતીનું પૃથક્કરણ, સમય અને કાર્ય, સમય અને અંતર તેમજ ગુણોત્તર-પ્રમાણ વગેરે જેવા પ્રકરણોનું પુનઃલેખન કરવામાં આવેલ છે.
૦ દરેક પ્રકરણની શરૂઆતમાં પાયાની સમજરૂપે જરૂરી થિયરીનો સમાવેશ.
૦ અગત્યની માહિતીઓની ટેબલ, ચાર્ટ તથા આકૃતિઓ સહિત સરળ રજૂઆત.
૦ ગાણિતિક ગણતરીઓની સરળ સમજુતી માટે સૂત્રો, કોન્સેપ્ટસ, શોર્ટ ટ્રિક્સનો ઉદાહરણ સાથે સમાવેશ.
૦ પુસ્તકના અંતે ગણિતના અગત્યના સૂત્રોનું સંકલm.
વિરોપ આપણ
0 351 પ્રકારના 2500થી વધુ પ્રશ્નોનો ઉકેલ સહિત સમાવેશ
0 420થી વધુ GPSC દ્વારા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, 380થી વધુ UPSC-CSAT, CDS અને SPIPAની અગાઉની પ્રાથમિક પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો અને 360થી વધુ TCS દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનો ઉકેલ સહિત સમાવેશ
૦ સ્વ-મૂલ્યાંકન હેતુ આન્સર-કી સાથેના મહાવરા માટેના 1620થી વધુ પ્રશ્નો.
આ પુસ્તકમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (ઉકેલ સહિત) અને સ્વમૂલ્યાંકન માટે મહાવરાના પ્રશ્નો મળી કુલ 4100થી વધુ પ્રશ્નોનો સમાવેશ.
















Reviews
There are no reviews yet.