પુસ્તકની વિશેષતાઓ
- ખેતી મદદનીશ, બાગાયત મદદનીશ, બીજ અધિકારી, ખેતી અધિકારી, ગ્રામસેવક અને બાગાયત, બીજ, ખાધ, પશુપાલન કૃષિ ઉપનિષદ્ pient culminatioા વચનોને ભી હૈનું કુમદ વિસ્તરણ અધિકારી (ખેતી)ની પરીક્ષા માટે ખેતી, અને મત્સ્યપાલન જેવા મુદ્દાઓની પરીક્ષાલક્ષી ટેકનિકલ માહિતીનો સમાવેશ.
- GCERTના કૃષિવિધા પાઠયપુસ્તક તથા કૃષિ યુનિવર્સિટીઓની માર્ગદર્શિકાઓ જેવા આધારભૂત સ્ત્રોતો આધારિત પુસ્તકમાં કૃષિ વિજ્ઞાનને લગતા કુલ 35 પ્રકરણોનો સમાવેશ.
- આકર્ષક પ્રકરણો · કૃષિ વૈજ્ઞાનિકો કૃષિ હવામાનશાસ્ત્ર ખાધ પ્રસંસ્કરણ ખાધ વિજ્ઞાન ક્રોપ ફિજીયોલોજી અને કૃષિ માઇક્રોબાયોલોજી કૃષિ ઇજનેરીશાસ્ત્ર (- કૃષિ બાયોટેકનોલોજી • કૃષિ વિસ્તરણ શિક્ષણ કૃષિ અર્થતંત્ર
- આ પુસ્તકમાં ગ્રામસેવક અને ખેતી મદદનીશના કાર્યો અને કરજો દર્શાવતી પરીક્ષાલક્ષી અગત્યની માહિતીનું સંકલન.
- આ પુસ્તકમાં કૃષિમાં ઉપયોગી એવી અત્યાધુનિક પદ્ધતિઓ અને તકનીકોનો સમાવેશ. કૃષિ સંબંધિત સરકારી વિભાગો, સંસ્થાઓ, બોર્ડ, યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો તેમજ અગત્યના તથ્યો જેવી વિશેષ માહિતીનો સમાવેશ.
- કૃષિ સંબંધિત વર્તમાન પ્રવાહો, કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ અને પહેલો આ ઉપરાંત બજેટ 2024-25 અને આર્થિક સર્વે 2023-24ની કૃષિને લગતી માહિતીનો સમાવેશ.
- 280 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs), 940 થી વધુ વનલાઇનર અને 740 થી વધુમહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ.
- મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્વિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 210થી વધુ ટેબલ, ચાર્ટ, નકશા અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી.
- GSSSB DPSSB, GPSSB દ્વારા લેવાયેલ ગ્રામસેવક (ખેતી), વિસ્તરણ અધિકારી (ખેતી) અને ખેતી મદદનીશ જેવી પરીક્ષાના 10 પ્રશ્નપત્રોનો સમાવેશ.