GPSC, વર્ગ-૧ અને વર્ગ-૨, બિનસચિવાલય ક્લાર્ક, ઑફિસ-આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક તથા વર્ગ-૩ની ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી
પુસ્તકની વિશેષતાઓ –
જાહેર વહીવટની ગુજરાતી ભાષામાં સરળ અને સ્પષ્ટ સમજૂતી
પાયાથી સમજવા માટે ‘Diagram’ અને ‘Chart’નો ઉપયોગ
શાસન, સુશાસન અને જાહેર નીતિનું અલગથી પ્રકરણ જેમાં નાગરિક અધિકારપત્રનો સમાવેશ
સ્પર્ધાત્મક પરીક્ષાને લક્ષ્યમાં રાખી દરેક પ્રકરણના અંતે કુલ ૧૫૦૦ જેટલી વનલાઇનર ક્વિઝનો ખજાનો
પુસ્તકના અંતમાં આત્મવિશ્વાસ માટે ૩૦૦ વૈકલ્પિક પ્રશ્નો (MCQ) તથા ગુજરાતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાયેલા જાહેર વહીવટના પ્રશ્નો જવાબ













Reviews
There are no reviews yet.