ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વર્ગ-૧થી ૪ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી પુસ્તક.
પુસ્તકની વિશેષતાઓ –
ગુજરાતી સાહિત્યકારો વિશે TO THE POINT પરીક્ષા માટે ઉપયોગી માહિતી
૨૫૦ ગુજરાતી સાહિત્ય જગતના અતિ મહત્ત્વના સાહિત્યકારોની વિસ્તૃત માહિતી
ધોરણ ૫થી ૧૨ના પાઠ્યપુસ્તક આધારિત ગુજરાતી સાહિત્યના પ્રશ્નો
૨૬૦૦ વનલાઇનર પ્રશ્નો તેમજ અગાઉની પરીક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો ઉત્તર સહિત
ગુજરાતી સાહિત્યની પ્રખ્યાત પંક્તિઓ તથા ઉક્તિઓ
પાઠ્યપુસ્તક આધારિત અન્ય સાહિત્યકારો વિશેની માહિતી
Reviews
There are no reviews yet.