મુખ્ય વિશેષતાઓ
- ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલ અગાઉની વિવિધ પ્રાથમિક પરીક્ષાનાં 48 પ્રશ્નપત્રોના 9500પ્રશ્નોત્તરનું વિષયવાર અભ્યાસક્રમના મુદ્દાઓ મુજબ વિસ્તૃત વર્ગીકરણ.
- GPSC विषवधार અભ્યાસક્રમના મુદ્દાઓ મુજબ 9500 MCQS મતિ અને તાર્મિક કોરીના પ્રશ્નોતા સમજૂતી સહિત ગુજરાતી વહીવટી અને મુલ્કી સેવા વર્ગ 1-2, પરિક્ષેત્ર વન અધિકારી (RFO), મદદનીશ વન સંરક્ષક (ACF), ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર(TDO), પોલીસ ઇન્સ્પેકટર(PI), નાયબ મામલતદાર/નાયબ સેક્શન અધિકારી (Dy.SO), રાજ્ય વેરા નિરીક્ષક (STI), ચીફ ઓફિસર (CO) અને એકાઉન્ટ ઓફિસર(AO) જેવી પરીક્ષાના પ્રશ્નોત્તરોનો સમાવેશ.
- વિધાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે હેતુથી GPSCની પ્રાથમિક પરીક્ષાના છેલ્લા 8 વર્ષો (2017 થી 2025)માં પૂછાયેલા પ્રશ્નો અને અભ્યાસક્રમનું વ્યૂહાત્મક દ્રષ્ટિએ ચાર્ટ અને ટેબલ દ્વારા વિશ્લેષણ.
- GPSC વર્ગ 1-2, Dy.SO અને STIની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વર્ષવાર અને અભ્યાસક્રમના મુદ્દાવાર વિશ્લેષણ.
- GPSCની વિવિધ પરિક્ષાઓની એક સાથે તૈયારી કરતાં વિધાર્થીઓની સરળતા માટે GPSC વર્ગ 1-2, Dy.SO અને STIની પરીક્ષાના અભ્યાસક્રમની સરખામણીનો સમાવેશ.
- GPSCની વિવિધ પ્રાથમિક પરિક્ષાઓના કેટેગરી પ્રમાણે CUT OFF ગુણનો સમાવેશ
- પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની પૂછવાની રીત (નજીકના પ્રશ્નો) અને વિવિધ વિષયોમાં પૂછાતા અગત્યના પ્રશ્નોની થીમનો સમાવેશ.
- પરીક્ષામાં પૂછાયેલ ગણિત અને તાર્કિક કસોટીના પ્રશ્નોત્તરનો સરળ સમજૂતી અને શોર્ટ ટ્રીક સહિત સમાવેશ.
Reviews
There are no reviews yet.