Save 25%

Gpsc 48 Prelims Exam Previous Paperset | (previous year paper subjectwise) 9500 Prashno 2025 3rd Edition | Book Paperback (Yuva) Ajay Patel

Original price was: ₹960.00.Current price is: ₹720.00.

મુખ્ય વિશેષતાઓ

  • ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલ અગાઉની વિવિધ પ્રાથમિક પરીક્ષાનાં 48 પ્રશ્નપત્રોના 9500પ્રશ્નોત્તરનું વિષયવાર અભ્યાસક્રમના મુદ્દાઓ મુજબ વિસ્તૃત વર્ગીકરણ.
  • GPSC विषवधार અભ્યાસક્રમના મુદ્દાઓ મુજબ 9500 MCQS મતિ અને તાર્મિક કોરીના પ્રશ્નોતા સમજૂતી સહિત ગુજરાતી વહીવટી અને મુલ્કી સેવા વર્ગ 1-2, પરિક્ષેત્ર વન અધિકારી (RFO), મદદનીશ વન સંરક્ષક (ACF), ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર(TDO), પોલીસ ઇન્સ્પેકટર(PI), નાયબ મામલતદાર/નાયબ સેક્શન અધિકારી (Dy.SO), રાજ્ય વેરા નિરીક્ષક (STI), ચીફ ઓફિસર (CO) અને એકાઉન્ટ ઓફિસર(AO) જેવી પરીક્ષાના પ્રશ્નોત્તરોનો સમાવેશ.
  • વિધાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે હેતુથી GPSCની પ્રાથમિક પરીક્ષાના છેલ્લા 8 વર્ષો (2017 થી 2025)માં પૂછાયેલા પ્રશ્નો અને અભ્યાસક્રમનું વ્યૂહાત્મક દ્રષ્ટિએ ચાર્ટ અને ટેબલ દ્વારા વિશ્લેષણ.
  • GPSC વર્ગ 1-2, Dy.SO અને STIની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વર્ષવાર અને અભ્યાસક્રમના મુદ્દાવાર વિશ્લેષણ.
  • GPSCની વિવિધ પરિક્ષાઓની એક સાથે તૈયારી કરતાં વિધાર્થીઓની સરળતા માટે GPSC વર્ગ 1-2, Dy.SO અને STIની પરીક્ષાના અભ્યાસક્રમની સરખામણીનો સમાવેશ.
  • GPSCની વિવિધ પ્રાથમિક પરિક્ષાઓના કેટેગરી પ્રમાણે CUT OFF ગુણનો સમાવેશ
  • પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની પૂછવાની રીત (નજીકના પ્રશ્નો) અને વિવિધ વિષયોમાં પૂછાતા અગત્યના પ્રશ્નોની થીમનો સમાવેશ.
  • પરીક્ષામાં પૂછાયેલ ગણિત અને તાર્કિક કસોટીના પ્રશ્નોત્તરનો સરળ સમજૂતી અને શોર્ટ ટ્રીક સહિત સમાવેશ.

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.