પુસ્તકની વિશેષતાઓ
- 1 Edition 2024-25 પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના સ્વપૂવકન માટેનું શ્રેષ્ઠ પુસ્તક
- લોકરક્ષક કેડરના નવા અભ્યાસક્રમ મુજબ
- ગધાર્થગ્રહણની સંપૂર્ણ સમજૂતી માટેનું શ્રેષ્ઠ પુસ્તક. PSI, GSSSB, CCE GROUP-A ते५४ GPSCनी विविध भुध्य परीक्षाओ માટે પણ ઉપયોગી પુસ્તક.
- તથ્યાત્મક, સાહિત્યિક અને ચિંતનાત્મક જેવા પ્રકારોના આધારે 290* ગધાર્થગ્રહણનો સમાવેશ.
- વિધાર્થીઓની સમજણ માટે ગયખંડોનું શિક્ષણ, ધાર્મિક, મનોવિજ્ઞાન, તત્વચિંતન, સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ, ભૌગોલિક, પર્યાવરણ વગેરે જેવા પેટા વિષયો આધારિત વર્ગીકરણ.
- વિધાર્થીઓના સ્વમૂલ્યાંકન માટે સમજૂતી સાથેના 190+ ગધાર્થગ્રહણ તેમજ મહાવરા માટેના 100+ ગધાર્થગ્રહણનો સમાવેશ.
- अगानी परीक्षाओ म के UPSC, GPSC, SSC, GSSSB, GPSSB, UGC NET અને PSIમાં પુછાયેલા 75+ ગધાર્થગ્રહણનો સમજૂતી સહિત સમાવેશ.
- કેન્દ્ર તથા રાજ્ય સરકારની અગાઉની પરીક્ષાઓને આધારિત 50+ ગધાર્થગ્રહણ તેમજ 65- આદર્શ ગધાર્થગ્રહણનો સમજૂતી સહિત સમાવેશ.
- 400+ પ્રશ્નોની સમજૂતી સાથે રજુઆત તેમજ 250+ પ્રેક્ટીસ માટેના પ્રશ્નોનો સમાવેશ.
- GCERT, દિપોત્સવી અંક, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB), ગુજરાતના જાણીતા સમાચારપત્રો વગેરે જેવા સ્રોતો આધારિત ગથાર્થગ્રહણનો સમાવેશ.

















