Sale!

Computer – Practical Test (CPT) – Ek Abhyas – Kishwa

159.00

Click here to download index copy – Computer Practical Test (CPT) – Ek Abhyas

Author Jitendrasinh Vaghela
Page 2018
Eadition 2021

Click here to download index copy – Computer Practical Test (CPT) – Ek Abhyas

ગૌણ સેવા પસંદગી મંડળની રેવન્યૂ તલાટી, બિન સચિવાલય ક્લાર્ક,સિનિયર ક્લાર્ક, ઈન્સ્ટ્રક્ટર, વાયરમેન, પશુધન નિરીક્ષક, ફૂડ સેફ્ટી ઑફિસર, સ્ટાફનર્સ,

ફિલ્ડ ઑફિસર, જુનિયર ફાર્માસિસ્ટ, એકાઉન્ટન્ટ, તેમજ અન્ય કોર્પોરેશન અને નિગમની ભરતીમાં કમ્પ્યૂટર ટેસ્ટ માટે ખુબ જ ઉપયોગી એવું પુસ્તક

પુસ્તકની વિશેષતાઓ ઃ-
બધી જ પ્રકારની સરકારી ભરતીમાં આવતા કમ્પ્યૂટર પ્રેક્ટિકલ પરીક્ષાનું
સંપૂર્ણ માર્ગદર્શન
બધા જ ટોપિક સરળતાથી સમજી શકાય તે માટે દેરક પ્રકારની શરૂઆતમાં
થિયરી (વર્ણાત્મક) માર્ગદર્શન
કમ્પ્યૂટર પ્રેક્ટિકલ પરીક્ષા માટે ‘કમ્પ્યૂટર સ્ક્રિન શોટ’ સાથે દરેક પ્રકારની
પ્રેક્ટિકલ સમજૂતી
ટાઈપિંગ માટે ઉપયોગી એવા પેરેગ્રાફ
બધી જ સરકારી ભરતી પરીક્ષામાં ઉપયોગી રહે તેવા સેમ્પલ ટેસ્ટ પેપર

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat