Sale!

Yuva Upnishad Reasoning Class 1-2 | Tarkik Abhiyogyata

349.00

  • કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના તાર્કિક અભિયોગ્યતાના અભ્યાસક્રમ મુજબ 37 પ્રકરણો દ્વારા સરળ અને સયોટ સમજુતી.
    અગત્યની માહિતીનું શોર્ટકટ પદ્ધતિઓ, સૂત્રો, ટેબલ, આકૃતિઓ અને યાદ રાખો સ્વરૂપે સચોટ વર્ણન.
  • આ પુસ્તકમાં Reasoning વિષયને ત્રણ ભાગમાં વિભાજીત કરી Verbal Reasoning, Logical Reasoning Non Verbal Reasoning તરીકે સમાવેશ કરવામાં આવ્યા છે.
  • વર્તમાન પરીક્ષાપદ્ધતિ ઉપરાંત આવનાર CCE (Combine Competitlve Examination) માં Reasoning વિષય માટે ઉપયોગી તમામ પ્રકરણોનો સમાવેશ.
  • 80+પ્રકારના પ્રશ્નોની સરળ સમજુતી સહિત રજૂઆત.
  • કઠિન પ્રશ્નોના ઉકેલોની સંભવિત દરેક રીતોનો સમાવેશ.
  • દરેક પ્રકરણ સાથે 2023 સુધીની GPSC દ્વારા લેવાયેલ વિવિધ પરીક્ષામાં પૂછાયેલા કુલ 524 પ્રશ્નો, મહાવરા માટેના 1224 પ્રશ્નોની સમજૂતી સાથે રજૂઆત તથા મહાવરા (સ્વ-અધ્યયન) ના જવાબ (Answerkey) સાથેના 1330 પ્રશ્નો સહિત કુલ 3050+પ્રશ્નોત્તરનો સમાવેશ.
  • GPSC, SSC, BANK, RAILWAY જેવી પરીક્ષાઓના અભ્યાસક્રમ સાથે સંÉપ્રકરણની સૂચિનો સમાવેશ.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat