Save 31%

ansarthi – Vanpal I Vanrakshak Forest Exam in Gujarati – Latest 2025 Edition BY WebSankul PUBLICATION

Original price was: ₹330.00.Current price is: ₹229.00.

Vansarthi WebSankul, is a competitive exam preparation book designed especially for the forest-department recruitment exams such as “Vanpal/Vanrakshak” It covers the structure and duties of the Forest Department of Gujarat, flora & fauna, wildlife & environment topics. question-types aligned with the latest syllabus including many MCQs and model papers

📚 FOREST SPECIAL BOOK – વનસારથિ

💢 30% OFF 💢

🌿 વનરક્ષકની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે WebSankul એ લોન્ચ કરી છે વન્યમાહિતીને અનુલક્ષીને નવી બૂક “વનસારથિ” 30% off સાથે માત્ર ₹209/- માં…

✍🏼 બૂકની વિશેષતા :

– વન વિભાગનું માળખું, વનરક્ષકની ફરજો તથા કાર્યોનો સમાવેશ
– વનસ્પતિશાષ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અને વન્યજીવનો વિસ્તૃત અભ્યાસ
– નવા અભ્યાસક્રમ મુજબ હોદ્દા સંબધિત 100 ગુણના પ્રશ્નોનો ના મુદ્દાઓને આવરી
લેતું પુસ્તક
– ગુજરાત રાજ્યના વનવિભાગ દ્વારા પ્રકાશિત પુસ્તકો અને સરકારી સ્ત્રોતના
આધારે તૈયાર કરાયેલ પુસ્તક
– GCERT અને NCERT નો પર્યાવરણ સંબધિત સાર
– ચાર્ટ અને ટેબલ દ્વારા મહત્વના મુદ્દાઓની રજૂઆત
– દરેક ટોપિકના અંતે વનસારથિ ગોલ્ડન ફેક્ટ્સ
– દરેક મુદ્દાઓનો ઝીણવટ પૂર્વક અભ્યાસ

 

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.