મિત્રો પરીક્ષાઓના ભણકારા વાગી છે, ત્યારે સૌ કોઇ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયા હશો. જેમાંથી પ્રથમ ભાગમાં તમારે સામાન્ય અભ્યાસના ઘણા બધા વિષયો તૈયાર કરવા પડતા હોય છે.
જેમાં શિક્ષક અભિયોગ્યતા, કેળવણી અને યોજના, વર્ગવ્યવહાર અને મૂલ્ય ક મનોવિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, સામાન્ય જ્ઞાન, કટ અફેર્સ અને ગણિત-રિઝનીંગનો સમાવેશ થાય છે.
તમે જ્યારે આ વિષયોનું વાંચન કરતા હોય ત્યારે ઘણીવાર એવું લાગતું હતો કે પરીક્ષામાં આ બધું યાદ તો આવી જશે ની મારી આ તૈયારીથી પરીક્ષામાં મને કૈટલા માર્ક્સ મળશે? આવા અનેક પ્રશ્નનો તૈયારી દરમિયાન વિદ્યાર્થીઓને સતાવતા હોય છે. એટલા માટે જ્યારે તમે આ તૈયારી પૂરી કરી લો ત્યારે તે તૈયારીનું સ્તર ચકાસવાની જરૂરિયાત રહેતી હોય છે.
અહીં વેબસંકુલ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ TE1-2ના 50 મોડેલ પેપર પુસ્તક તમને તમારી પરીક્ષાની તૈયારી ચકાસવા માટે અતિ ઉપયોગી પુરવાર થશે. તમે તમારી તૈયારીનું યોગ્ય આંકલન કરી શકો એ મુજબના પેપર સેટ અહીં તૈયાર કરવામાં આવેલ છે.












Reviews
There are no reviews yet.