Sale!

Speed Master English Speaking Course Book- VCD FREE FREE FREE

230.00

આ બુક તમને લખતા અને અંગ્રેજી વાંચતા કરી દેશે એ નક્કી છે આ કોર્સ શબ્દ અને વાક્યો શીખવામાં મદદ કરશે

આપણામાંથી 12 પાસ,ગ્રેજ્યુએટ થયા પછી શુદ્ધ અંગ્રેજી બોલી શકતા નથી અથવા અટકીને બોલે છે જે ખરાબ લાગે છે અને કોઈ પ્રસંગ કે ઇન્ટરવ્યૂ માં અટકી પડે છે અને એકદમ ખરાબ ઇમ્પ્રેશન પડે છે

આ પુસ્તક થી સામાન્ય વિધાર્થી,કર્મચારી અને વેપારી થોડા સમયમાં અંગ્રેજી kadkada બોલી શકે છે આ પુસ્તક ને 9 ભાગ માં વહેંચાયું છે એ પણ 60 દિવસ માં .દરેક ભાગ તમારી વાર્તાલાપ ને પ્રભાવી બનાવે છે અને બોલવાની સરળ પદ્ધતિ બતાવે છે આઠમા ભાગમાં સ્મૃતિ ટિપ્સ છે જે તમને મેમરી પાવર મજબૂત બનાવે જેથી વધુ શબ્દ સંગ્રહ થાય,વાક્ય બનાવવામાં સરળતા રહે,અને અટક્યા વગર વાતચીત થઈ શકે ખાસ કરીને આ બુક ગુજરાતી મીડિયમમાં ભણનારા દરેક વ્યક્તિ ને ઉપયોગી થશે સાથે VCD પણ Free છે તેમા આવશ્યક પ્રેરણાદાયક જાણકારી આપવામાં આવી છે તમે જુઓ,સાંભળો,વાંચો અને પૂરેપૂરો લાભ મેળવો આ બુક વાંચી હું એટલું કહું તમે બીજા 10 જણ ને આ Book વાંચવાનું કહેશો

51 લાખ કોપી સેલ થવી કોઈ નાની મોટી વાત નથી

અંગ્રેજી બોલતા,લખતા શીખશો ગ્રામર,ટ્રાન્સલેશન,અભિનંદન,આભાર,શુભકામનાઓ,દુઃખ વગેરે પ્રગટ કરતા આવડશે શબ્દરચના અને શબ્દભંડાર,અનુવાદ,વાતચીત,શબ્દકોશ બધું તમને એકદમ ફાવશે

Out of stock

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat