આ પુસ્તકમાં વર્ગ 3 ની આરોગ્ય ક્ષેત્રને લગતી MPHW, FHW,SI, SSI ની અગાઉની પરીક્ષાના ઓનલાઈન અને ઓફલાઈન પ્રશ્નપત્રોના પ્રશ્નોનો સમાવેશ. -આ પુસ્તકમાં વર્ષ 2014 થી 2025ના કુલ 87 પ્રશ્નપત્રોના 8500+ પ્રશ્નોત્તરનો સમાવેશ. -આ પુસ્તકમાં GSSSB, GPSSB, DPSSC, IKDRC, RRB અને વિવિધ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા દ્વારા લેવાયેલા પ્રશ્નપત્રોનો સમાવેશ. -અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિષયવાર તેમજ મુદ્દાવાર વર્ગીકરણ. -અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું 6 ભાગમાં વર્ગીકરણ. આરોગ્ય સંબંધિત પ્રશ્નો સામાન્ય અભ્યાસ ગુજરાતી (વ્યાકરણ + ગદ્યાર્થચડણ) ગણિત અંગ્રેજી (Grammar + Comprehension). તાર્કિક અભિયોગ્યતા -સામાન્ય અભ્યાસના વિષયોમાં ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાડ, કમ્પ્યૂટર, ગુજરાતી સાહિત્ય વગેરેના પ્રશ્નોનો સમાવેશ. -ગણિત અને તાર્કિક અભિયોગ્યતાના 350+ પ્રશ્નોનો વિગતવાર સરળ સમજૂતી અને શોર્ટકટ મેથડ સાથે સમાવેશ. -વિદ્યાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે હેતુથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિષયવાર અને વર્ષવાર વિશ્લેષણ. -વર્ગ 3 ની આરોગ્યક્ષેત્રને લગતી MPHW, FHW,SI, Sડા જેવી વિવિધ પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓની સરળતા માટે વિવિધ પરીક્ષાના અભ્યાસક્રમોનો સમાવેશ.
MPHW,FHW,SI,SSI PREVIOUS YEAR 87 EXAM PAPER | FIRST EDITION 2026 Yuva
Original price was: ₹530.00.₹370.00Current price is: ₹370.00.
આ પુસ્તકમાં વર્ગ 3 ની આરોગ્ય ક્ષેત્રને લગતી MPHW, FHW,SI, SSI ની અગાઉની પરીક્ષાના ઓનલાઈન અને ઓફલાઈન પ્રશ્નપત્રોના પ્રશ્નોનો સમાવેશ. -આ પુસ્તકમાં વર્ષ 2014 થી 2025ના કુલ 87 પ્રશ્નપત્રોના 8500+ પ્રશ્નોત્તરનો સમાવેશ. -આ પુસ્તકમાં GSSSB, GPSSB, DPSSC, IKDRC, RRB અને વિવિધ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા દ્વારા લેવાયેલા પ્રશ્નપત્રોનો સમાવેશ. -અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિષયવાર તેમજ મુદ્દાવાર વર્ગીકરણ. -અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું 6 ભાગમાં વર્ગીકરણ. આરોગ્ય સંબંધિત પ્રશ્નો સામાન્ય અભ્યાસ ગુજરાતી (વ્યાકરણ + ગદ્યાર્થચડણ) ગણિત અંગ્રેજી (Grammar + Comprehension). તાર્કિક અભિયોગ્યતા -સામાન્ય અભ્યાસના વિષયોમાં ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાડ, કમ્પ્યૂટર, ગુજરાતી સાહિત્ય વગેરેના પ્રશ્નોનો સમાવેશ. -ગણિત અને તાર્કિક અભિયોગ્યતાના 350+ પ્રશ્નોનો વિગતવાર સરળ સમજૂતી અને શોર્ટકટ મેથડ સાથે સમાવેશ. -વિદ્યાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે હેતુથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિષયવાર અને વર્ષવાર વિશ્લેષણ. -વર્ગ 3 ની આરોગ્યક્ષેત્રને લગતી MPHW, FHW,SI, Sડા જેવી વિવિધ પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓની સરળતા માટે વિવિધ પરીક્ષાના અભ્યાસક્રમોનો સમાવેશ.
Shipping Details
Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.
Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.
'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.
ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.
વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.
જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.
અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.
For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.