પુસ્તકની વિશેષતાઓ
- આ પુસ્તકમાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વર્ગ-૩ની પરીક્ષા ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી SSC, રેલવે, બેંકની પરીક્ષાઓના સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના અભ્યાસક્રમના ગણિત વિષય સંબંધિત વિસ્તૃત માહિતી સાથેના 40 પ્રકરણોનો સમાવેશ.
- આ પુસ્તકમાં ટકાવારી, સમય અને કાર્ય, સમય અને અંતર, ગુણોત્તર- પ્રમાણ વગેરે જેવા પ્રકરણોનું પુનઃ લેખન કરવામાં આવેલ છે.
- ભાગાકારના નિયમો, સાંકળનો નિયમ, વળતર, બોટ અને પ્રવાહ, દોડ, બીજગણિત, ત્રિકોણમિતિ, અંતર અને ઊંચાઇ, ક્રમચય અને સંચય, માહિતીનું પૃથક્કરણ, માહિતીની પર્યાપ્તતા જેવા નવા પ્રકરણોનો સમાવેશ.
- દરેક પ્રકરણની શરૂઆતમાં પાયાની સમજરૂપે જરૂરી થિયરીનો સમાવેશ.
- અગત્યની માહિતીઓની ટેબલ, ચાર્ટ તથા આકૃતિઓ સહિત સરળ રજૂઆત.
- ગાણિતિક ગણતરીઓની સરળ સમજુતી માટે સૂત્રો, કોન્સેપ્ટ્સ, શોર્ટ ટ્રિક્સનો સમાવેશ.
- પુસ્તકના અંતે ગણિતના અગત્યના સૂત્રોનું સંકલન. વિશેષ આકર્ષણ
- 253 પ્રકારના 945 પ્રશ્નોનો ઉકેલ સહિત સમાવેશ. 0 600થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને 500થી વધુ TCS દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનો ઉકેલ સહિત સમાવેશ.
- સ્વ-મૂલ્યાંકન હેતુ આન્સર-કી સાથેના મહાવરા માટેના 1150થી વધુ પ્રશ્નો.
- આ પુસ્તકમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (ઉકેલ સહિત) અને સ્વમૂલ્યાંકન માટે મહાવરાના પ્રશ્નો મળી કુલ 3500થી વધુ પ્રશ્નોનો સમાવેશ.
Reviews
There are no reviews yet.