ગુજરાતને લગતા 6000+ પ્રશ્નો એક જ સ્થળે ધરાવતી ગુજરાતની એકમાત્ર બુક.
Gujarat GK is the best option for the preparation of all type of Competitive Exams like GPSC Class 1/2 Officer, Dy. Mamlatdar, Dy. SO, PI, PSI, Chief Officer, RAILWAY, HTAT, TAT, TET, TALATI, Binsachivalay Clerk, Highcourt clerk, Account Officer, Moter Vehicle Officer, Forest Officer/Clerk, Education Officer, Medical Officer, Jr. CLERK, SPIPA Entrance, etc.
‘ગુજરાત’ એ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો, બેઝિક, વ્યવસ્થિત તૈયાર કરવો જ પડે તેવો અને સ્કોરિંગ વિષય છે. શરૂઆતથી જ વિષય પરના પ્રશ્નોનું વેઈટેજ વધારે હોય છે.
અનુક્રમણિકામાં દર્શાવ્યા મુજબના 10 ટોપિક્સ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની દૃષ્ટિએ ખૂબ જ મહત્વના છે. આ બુક 6000+ પ્રશ્નો સાથે ગુજરાતને લગતા સૌથી વધુ પ્રશ્નોનું એક જ જગ્યાએ કલેક્શન ધરાવે છે. આમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવતા અને અલગ અલગ પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા કે પૂછાયેલા પ્રશ્નોને પણ સમાવી લેવામાં આવ્યા છે. આ પુસ્તક “એક બુક બધી પરીક્ષાઓ” કન્સેપ્ટ પર બનાવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને અલગ-અલગ પરીક્ષાઓ માટે અલગ-અલગ પુસ્તકો વાંચવા ન પડે.
10 પુસ્તક 1 વાર વાંચવા કરતાં 1 પુસ્તક 10 વાર વાંચવું વધુ સારું. આ સિદ્ધાંત અનુસાર આ પુસ્તકની રચના કરાઈ છે. આથી અન્ય પુસ્તક વાંચવા પણ માગતા હોય તો પણ આ એક પુસ્તક તો ચોક્કસ વાંચો. અમારી બેસ્ટ સેલીંગ એવી ‘માસ્ટર GK’ બુક વિદ્યાર્થીઓએ ખૂબ જ પસંદ કરી છે અને વખાણી છે. તેની સાથે આ પુસ્તક વાંચવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીને ચાર ચાંદ લાગી જશે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લક્ષ્યમાં રાખીને તેને અનુરૂપ વિદ્યાર્થીઓની જરૂરિયાત એક જ પુસ્તકમાં સમાવવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Topics covered :
1. Kala, Sthapatya, Dharm, Sanskriti
2. History of Gujarat (Gujarat no Itihas)
3. Gujarati Sahitya (Gujarati Literature)
4. Vyakti Vishesh (Persons)
5. Bhaugolik ane Arthik Gujarat (Geography and Economics of Gujarat)
6. Khel jagat (Sports)
7. Sixan ane Khyatnam Sansthao (Education and well-known Institutes of Gujarat)
8. General GK
9. Vasti vishayak (Population in Gujarat)
10. Agatya ni babato (Important Facts)
Reviews
There are no reviews yet.