Sale!

General Knowledge (GK) Book ICE RAJKOT

480.00

#icegk

Letest 2023 એડીશન GK ની જમાવટ
30 વિષયો

સફળતાની તૈયારી, શ્રેષ્ઠ પુસ્તકથી

કોઈ પત્ર સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે સૌથી અગત્યની જો કોઈ બાબત હોય તો તે છે… રીડિંગ મટીરિયલ્સ, ગોડા સમયમાં નિશ્ચિત સફળતા માટે શ્રેષ્ઠ રીડિંગ મટીરિયલ્સ આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે, આથી, જે વિધાર્થીઓની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ICF દ્વારા જનરલ નોલેજ’નું આ પુસ્તક પ્રસિદ્ધ

કરવામાં આવ્યું છે. આ પુસ્તકની મુખ્ય વિશેષતા એ છે કે, તેની રચના પરંપરાગત પદ્ધતિથી નહિ, પરંતુ નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી છે, જેમાં ICEના નિષ્ણાત લેખકો દ્વારા આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે તેવા સંભવિત પ્રશ્નોને ધ્યાનમાં રાખીને પરીક્ષાલક્ષી અત્યંત અગત્યના કન્ટેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ના પુસ્તકમાં ગુજરાતનો ઈતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કમ્પ્યૂટર, ડિઝાસ્ટર મેનજમેન્ટ, રમતગમત વગેરે જેવા જનરલ નોલેજના તમામ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જનરલ નોલેજના 30 જેટલા વિષયોની પરીક્ષાલક્ષી અત્યંત અગત્યની માહિતીનો વિશિષ્ટ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી, ‘જનરલ નોલેજ’ના તમામ વિષયોનો સમજશક્તિ સાથે ઊંડાણપૂર્વક અને વિગતવાર અભ્યાસ થઈ શકે. આ ઉપરાંત NCERT, GCERT સહિત અનેક સંદર્ભ પુસ્તકો અને વેબસાઈટનો ઉપયોગ કરીને તેના નીચોડ સ્વરૂપે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી ઢગલાબંધ પુસ્તકો વાંચવામાંથી વિદ્યાર્થીમિત્રોને મુક્તિ મળશે અને માત્ર એક જ પુસ્તક દ્વારા જનરલ નોલેજની શ્રેષ્ઠ તૈયારી થઈ શકશે. પરીક્ષાની અંતિમ ક્ષણોમાં ક્વિક રીવિઝન માટે 850થી વધુ ચાર્ટ, કોષ્ટક અને નકશાઓનો પણ આ પુસ્તકમાં વિશેષ વિનિયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરળ અને આગવી રજૂઆત તથા તદ્દન

સરળ ભાષાશૈલી એ પણ આ પુસ્તકની આગવી વિશેષતા છે.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat