Maths book latest edition 2024
🔴 GPSC, PSI-ASI કોન્સ્ટેબલ, CCE તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી
📚 સરળતાથી સમજો અને પાયાથી શીખો ઝડપી ગણિત
✍️ અસંખ્ય ઉદાહરણો સાથે 2000+ દાખલાઓની બેઝિક લેવલથી લઈને એડવાન્સ લેવલ સુધીની પ્રેક્ટિસ
• નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિતના તમામ ટોપિકનો સમાવેશ
• ગણિતના તમામ ટોપિકની ઢગલાબંધ ઉદાહરણ સાથે તદ્દન સરળ સમજૂતી
• ગણિતના અઘરામાં અઘરા દાખલાને માત્ર ગણતરીની સેકન્ડમાં જ સોલ્વ કરવાની શોર્ટકટ ટ્રીકસ
• અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગણિતના પ્રશ્નોનો પ્રકરણ વાઈઝ સમાવેશ
• ઘેર બેઠા જાતે જ ગણિતના અભ્યાસ, સ્વમૂલ્યાંકન અને ગણિતની પ્રેક્ટિસ માટે અત્યંત ઉપયોગી
Reviews
There are no reviews yet.