Sale!

English Grammar Gujarati samjuti sathe | Yuva Upnishad Foundation

350.00

  • #English #Grammar Gujarati samjuti sathe
  • મહત્વના મુદ્દાઓની ગુજરાતી ભાષામાં સરળ સમજ
  • NCERT/GCERT તેમજ અન્ય આધારભૂત સ્ત્રોતોનો સંદર્ભ.
  • અગત્યના Rules, Conceptsનો Notes સ્વરૂપે સમાવેશ.
  • 150થી વધુ ટેબલ અને 15થી વધુ Figures દ્વારા જટિલ મુદ્દાઓની સરળ રજૂઆત.
  • દરેક પ્રકરણના અંતે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા 1700થી વધુ તેમજ મહાવરા માટેના 2550થી વધુ એમ કુલ 4250થી વધુ પ્રશ્નોનો સમાવેશ.
  • વિવિધ Tense (કાળ)માં થતી મૂંઝવણની Line Chart દ્વારા સમજૂતી તથા કાળની સરખામણીનો સમાવેશ.
  • વિવિધ Prepositionની ચિત્રો દ્વારા સમજૂતી તથા સરખામણી.
  • Parts of Speech, Articles, Prepositions, Conjuctions, Tense, Active-Passive Voice, Direct-Indirect Speech, Degree વગેરે જેવા પ્રકરણોની સરળ ભાષામાં સમજૂતી.
  • Useful Important Concepts પ્રકરણ દ્વારા પરીક્ષામાં પૂછાતા Confusing Pointsની સરળ સમજૂતી.
  • Comprehension, Omitted Word, Jumbles, Correct- Incorrect Sentence જેવા પ્રકરણોનો સમાવેશ.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat