Save 30%

CCE Common competitive exam 50 Paperset Websankul Publication

Original price was: ₹400.00.Current price is: ₹280.00.

Publisher: WebSankul Publication
Language: Gujarati
Number of pages: 424

CCE 50 Paperset Websankul Publication – Common competitive exam

  • ગણિત, રિઝનિંગ, અંગ્રેજી અને ગુજરાતીના કુલ 5000 પ્રશ્નો પ્રેક્ટિસ માટે.
  • પ્રશ્નપત્રોનું સરળ, મધ્યમ અને મુશ્કેલ સ્તર મુજબ આયોજનબદ્ધ વર્ગીકરણ.
  • માત્ર CCE નહીં પરંતુ અન્ય પરીક્ષાઓ જેમ કે SSC, બેન્કિંગ, RRB, GPSC વગેરેની પરીક્ષાઓ માટે પણ ઉપયોગી.
  • રિઝનિંગ વિષયમાં 32+ ચેપ્ટર્સના કુલ 2000 પ્રશ્નો.
  • ગણિત વિષયમાં 35+ ચેપ્ટર્સના કુલ 1500 પ્રશ્નો.
  • CCE પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિષયવાર ભારાંક.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.